HomeTagsGUJARAT

Tag: GUJARAT

spot_imgspot_img

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, 8 લોકોનાં મોત, ઘણા ઇજાગ્રસ્ત

દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે જ્યારે...

14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમના બહાને શારીરિક સંબંધ બાંધનારી મહિલાને કોર્ટ તરફથી ૫૪ વર્ષની સજા અને દંડ

તમિલનાડુના તિરુવરુરની એક કોર્ટે 14 વર્ષના છોકરાનું જાતીય શોષણ કરવાના આરોપમાં POCSO કાયદા હેઠળ ધરપકડ કરાયેલી એક મહિલાને 45 વર્ષની જેલ અને રૂ.18000નો દંડ...

આજનું રાશિફળ (08-11-25): મેષ, તુલા, મકર અને મીન રાશિના જાતકોએ પૈસા સંબંધિત બાબતોમાં રાખવી પડશે સાવધાની…

​મેષઆર્થિક સ્થિતિ અને બચત પર તમારું ધ્યાન રહેશે. બપોર પછી, સંચાર અને સાહસમાં વધારો થશે. આર્થિક બાબતોમાં વ્યવહારિકતા જાળવવી હિતાવહ છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો...

પાક નુકસાની માટે 10 હજાર કરોડની જાહેરાત:એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી, CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય

રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક...

સુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી મળ્યો નઝીર અહમદનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા અંગે ઉઠ્યા અનેક સવાલો

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાનના એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર...

07 નવેમ્બર, 2025 : મેષ રાશિના લોકોને વ્યવસાયમાં પ્રગતિની તક મળી શકે છે, સિંહ રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળી શકે છે, જુઓ આજનુ...

મેષ (Aries)આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથેસમય વ્યતીત કરવો સુખદ રહેશે. પારિવારિક સંપત્તિસંબંધિત નિર્ણય લઈ શકાશે. કુટુંબીજનોનોસહકાર અને પ્રેમ મળશે. જમીન-મિલકત સંબંધિત કાર્ય શુભ...

બિહારમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 42.31% મતદાન, ગોપાલગંજમાં સૌથી વધુ 46.73% મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે. પહેલા તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img