ભાવનગરની કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન ! વિદ્યાર્થીઓને કહ્યું- ભાજપના સભ્યો બનો, વિવાદ થતાં સસ્પેન્ડ

Strange order of the principal ભાવનગરની મહિલા કોલેજ ફરીવાર વિવાદમાં આવી છે. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને ભાજપનું સભ્ય પદ લેવા […]