ભાવનગરના અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર ૧૦ જહાજ લાંગર્યા

ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય […]

મહિલા એડવોકેટની ટી-શર્ટ ખેંચી છેડતી કરનાર યુવક હવે મંદિરમાં કર્યા ભગવાનના દર્શન

સુરત મહિલા એડવોકેટની છેડતી કર્યા બાદ આરોપી મંદિરે પહોંચ્યો, મંદિરમાં લાગેલા સીસીટીવી આધારે ધરપકડ. કાપોદ્રા ચીકુવાડી પાસે મહિલા એડવોકેટની ટીશર્ટ […]

ગઢડાના રાજપીપળામાં એવું તે શું બન્યું કે સામસામે તીક્ષ્ણ હથિયારો લઈને તૂટી પડયાં

બોટાદના રાજપીપળામાં દબાણ હટાવવાને લઈને બે જૂથ હથિયારો સાથે સામસામે આવી જતાં મચી અફરાતફરી બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો […]

ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી : અગાઉ નોટીસ આપવા છતાંય આવી ગંભીર બેદરકારી કેમ ?

ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા લોકોનું રેસક્યું કરાયું છે. […]

વિદ્યાર્થીઓના ભોજનમાં મરેલો દેડકો અને જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો

ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. વિદ્યાપીઠમાં રહેતા વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવ્યા હતા. જેમાં મરેલો […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ટ્રેનો પર પડી અસર, જાણો કેટલી ટ્રેનો થઈ રદ્દ

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે વરસાદને લઈ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ […]

ભાવનગરમાં જૂથ અથડામણ : જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા

ભાવનગરના આદોડિયાવાસમાં મોડીરાત્રે જૂથ અથડામણ. જુગાર રમવાની ના પાડતા એક વ્યક્તિને છરી મારી દેવાઈ. લોકોએ હુમલો કરનારના ઘર પર કર્યો […]

શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો હોવાની ચર્ચા, અનેક ભક્તો પહોંચ્યા મંદિરે

વાત ફેલાતા શહેરના અનેક શિવ મંદિરોમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકોએ શ્રદ્ધાથી શિવના પોઠિયાને દૂધ-પાણી પીવડાવી પ્રત્યક્ષ અનુભૂતિ […]

ગામમાં પાણી કે પાણીમાં ગામ ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે […]

આર્મી જવાને જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક સ્થળોએ ખાના-ખરાબી સર્જાઈ […]