HomeEntertainmentPalak Tiwari એરપોર્ટ પર એવા કપડામાં દેખાઈ કે જોતા જ રહી ગયા...

Palak Tiwari એરપોર્ટ પર એવા કપડામાં દેખાઈ કે જોતા જ રહી ગયા જોનારા, જુઓ તસવીરો

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Palak Tiwari  

  • Palak Tiwari Hot Photo Shoot : ભોજપુરી એક્ટ્રેસ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ ફેમ અભિનેત્રી પલક તિવારી (Palak Tiwari) આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી એરપોર્ટ (Airport) પર વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી.

બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી અભિનયની શરૂઆત કરનાર પલક તિવારીની તાજેતરની તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

ભોજપુરી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી એરપોર્ટ પર વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. પલક તિવારી ગ્રીન વન પીસ ડ્રેસ, સ્નીકર્સ અને સાઈડ બેગમાં ખૂબસૂરત લાગી રહી છે.

આ તસવીરોમાં પલક તિવારી પોતાના કિલર લુક અને સુંદરતાથી બધાનું દિલ જીતી રહી છે. તો બીજી તરફ પલક તિવારી પણ પોતાની ક્યૂટ સ્માઈલ દ્વારા ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

પલક તિવારીનો આ લેટેસ્ટ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories