HomeEntertainmentકાર્તિક આર્યને માત્ર ૩ રૂપિયામાં વાળ કપાવ્યા, એ પણ ઝાડ નીચે બેસીને,...

કાર્તિક આર્યને માત્ર ૩ રૂપિયામાં વાળ કપાવ્યા, એ પણ ઝાડ નીચે બેસીને, આખરે કેમ ? Video વાયરલ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img
  • બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ચંદૂ ચેમ્પિયનને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની આ ફિલ્મ માટે નવા હેરકટ કરાવતા જોવા મળી રહ્યા છે.

બોલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યન ‘સત્યપ્રેમ કી કથા’ બાદ હવે ‘ચંદૂ ચેમ્પિયન’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને તે સતત ચર્ચામાં છે. ફિલ્મની શૂટિંગ પણ શરૂ થઈ ચુકી છે આ વચ્ચે કાર્તિકે આ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેની હાલ ચર્ચા થઈ રહી છે.

કાર્તિકે જે વીડિયો શેર કર્યો છે તેમાં તમે જોઈ શકો છો કે એક્ટર ઝાડની નીચે એક ખુર્શી પર બેસીને પોતાના વાળ કપાવી રહ્યા છે. કાર્તિક બિલકુલ મસ્ત અંદાજમાં બેસી વાળ કપાવી રહ્યા છે.

ત્યાં જ તેમની નવી ફિલ્મ ‘ચંદૂ ચેમ્પિયન‘થી તેમનો નવો લુક પણ જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયોમાં કાર્તિકના લુકથી વધારે જે વસ્તુએ લોકોનું ધ્યાન પોતાની બાજુ કર્યું છે તે છે ઝાડની નીચે બેસીને વાળ કપાવવું અને પ્રાઈઝ લિસ્ટ.

ફક્ત ૩ રૂપિયામાં કપાવ્યા વાળ :

ઝાડની નીચે મુકેલા પ્રાઈઝ લિસ્ટ વાળા બોર્ડ પર લખેલું હતું. “હેર કટ-૫ રૂપિયા, ૭ ઝાડની નીચે  રૂપિયા, કાર્તિક આર્યન હેરસ્ટાઈલ ૩ રૂપિયા.”

આ હેરકટની પ્રાઈઝ જોઈને ફેંસ કમેન્ટમાં સ્માઈલ વાળુ ઈમોજી શેર કરી રહ્યા છે. ત્યાં જ અમુક ફેંસ કમેન્ટમાં એક્ટરના વખાણ કરી રહ્યા છે. ઘણા તેમને ડાઉન ટૂ અર્થ કહી રહ્યા છે તો ઘણા કામ માટે તેને ડેડિકેટેડ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories