HomeSurat City

Surat City

સુરતમાં કારખાનામાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 11નું રેસ્ક્યુ

સુરતમાં કારખાનામાં લાગેલી આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકોના મોતના થયા છે જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર...

સુરતના લસકાણામાં લૂંટેરી દુલ્હનનો આંતક

સુરતના હીરા મેનેજર સાથે ૧.૭૦ લાખ લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો. બે દિવસ પહેલાં હોસ્પિટલના...

સુરતના ચોકબજારમાં 8 કિલોનો ગાંજો ઝડપાયો, પોલીસે એક મહિલાને ઝડપી

સુરતમાં એક મહિલા પાસે ગાંજો મળી આવ્યાની ઘટના સામે આવી છે. ચોકબજાર પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે.પોલીસે 8.210 કિલોગ્રામ...

રાંદેર 35 લાખ લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, બે વોન્ટેડ આરોપી ઝડપાયા

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બનેલા 35 લાખની લૂંટના ચકચારી કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે વોન્ટેડ આરોપીઓને...

સુરતમાં પ્રેમલગ્નનો કરુણ અંત: પતિએ પત્નીની ચપ્પુ મારી હત્યા કરી

સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક આંતરધર્મીય પ્રેમલગ્નનો ખૂબ જ કરુણ અંજામ આવ્યો છે. માત્ર 2...

સુરતમાં ધો.10ના વિદ્યાર્થી પર ચાર સગીરોનો ચપ્પુ હુમલો, ત્રણ ઘા બાદ હાલત ગંભીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બોલાચાલીની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10ના વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ વિદ્યાર્થીને રોકી “તારામાં બહુ...

ભારતીય નૌકાદળનું INS સુદર્શિની માલ્ટાના વેલેટા બંદરે પહોંચ્યું

ગલ્ફમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ વચ્ચે ભારતમાં ક્રુડતેલ અને રાંધણગેસ સહિતના ગેસના પુરવઠાની સર્જાયેલી તંગીમાં હવે આગામી દિવસોમાં રાહતના સમાચાર છે. ઈરાને...

Must read

spot_img