HomeGujarat

Gujarat

આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતું નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ

The blood of this Gujarati ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. દુર્લભ બ્લડ ગ્રૂપનો...

અમદાવાદથી મુંબઈ જતાં તમામ માલવાહક વાહનો હાઈવે પર અટવાયા

All freight vehicles વરસાદને કારણે નેશનલ હાઈવે પર વાહનોને કતાર. ભરૂચ પોલીસે વોટ્સ અપ પર મેસેજ પાઠવ્યો અમદાવાદથી મુંબઈ જતી ટ્રકોને રોકી લો, સુરત...

800 વર્ષથી ગુજરાતના આ શિવમંદિર પર છત નથી, જ્યારે જ્યારે છત બનાવી ત્યારે દુર્ઘટના બની

This Shiva temple in Gujarat આપણા દેશમાં અનેક શિવ મંદિર છે, તમામનું મહત્વ પણ અલગ અલગ છે. પરંતુ ગુજરાતમાં એક એવું  શિવલિંગ છે જે...

નવસારીમાં જળબંબાકાર : ભારે વરસાદીથી અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, છાપરા ગામમાં પાણી ભરાતા 19 લોકોનું સ્થળાંતર કરાયું

Water Bombing in Navsari દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની વચ્ચે મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં આકાશી આફત વરસતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ...

રાજકોટના નબીરાઓની આવારાગીરી, ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે જીપ સ્ટંટ કર્યો

A jeep stunt amidst flood waters રાજકોટમાં નબીરાઓની આવારાગીરીનો વીડિયો ચોંકાવનારો છે. યુવકોએ નદીની વચ્ચે જીપ લઈને સ્ટંટ કર્યા હતા. ન્યારી ડેમ પર તેઓએ...

iPhone 14 લોન્ચ થતાં પહેલા Appleને લાગ્યો ઝટકો ! આ સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા 

Apple tweaked before the launch Appleની આવનારી સ્માર્ટફોન સીરીઝ iPhone 14 વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અપડેટ અનુસાર, iPhone 14ના મોડલને લોન્ચ...

ગુજરાતીઓ થઈ જાઓ સતર્ક, વધુ 2 દિવસ જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Gujaratis, be alert   રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર...

Must read

spot_img