HomeNationalચૂંટણી પહેલા, યોગી સરકારે આ એરપોર્ટને આપશે પીએમ નરેન્દ્ર મોદીનું નામ

ચૂંટણી પહેલા, યોગી સરકારે આ એરપોર્ટને આપશે પીએમ નરેન્દ્ર મોદીનું નામ

Date:

Related stories

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...
spot_img

આજે લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ગૌતમ બુદ્ધ નગરના ગ્રેટર નોઈડામાં સ્થિત જેવર એરપોર્ટનું નામ પીએમ નરેન્દ્ર મોદી રાખવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. શુક્રવારે યુપી સરકારની કેબિનેટ બેઠક બાદ, સીએમ યોગી આદિત્યનાથે પોતે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર રાખવાની જાહેરાત કરી હતી.

સીએમ યોગીએ જણાવ્યું હતું કે જેવર એરપોર્ટનું નામ “નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ” રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશનો વિકાસ થયો છે, જેમાં 42 નવા હાઇવે બનાવવામાં આવી રહ્યા છે. વધુમાં, કેબિનેટ બેઠકમાં કુલ 39 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

Subscribe

Latest stories