HomeEntertainmentરાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે આ અભિનેત્રી! પણ મૂકી આ...

રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે આ અભિનેત્રી! પણ મૂકી આ શરત, લોકોએ કહ્યું…..

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપડા મોટાભાગે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વચ્ચે એક્ટ્રેસનું લગ્ન સાથે જોડાયેલું એક નિવેદન ચર્ચામાં છે.

એક્ટ્રેસ શર્લિન ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. એક્ટ્રેસ હંમેશા ફેંસનું ધ્યાન પોતાના તરફ કરવામાં સફળ રહે છે. શર્લિનના કપડાંથી લઈને તેમની હરકતોને લઈને જ ઈન્ટરનેટ પર ચર્ચાનું કારણ બની રહે છે. એક્ટ્રેસના વીડિયો મોટાભાગે વાયરલ થતા રહે છે. જોકે શર્લિનનું નામ ઘણા વિવાદોની સાથે પણ જોડાયેલું છે. પરંતુ તે પોતાનું જીવન બિંદાસ રીતે જીવે છે.

આ વચ્ચે શર્લિનનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. હકીકતે વાયરલ વીડિયોમાં શર્લિનને પ્રશ્ન કરવામાં આવ્યો કે તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગે છે. જેનો જવાબ આપતા જ તેમણે કહ્યું કે હા કેમ નહીં. તેની આગળ શર્લિને એક શરત પણ મુકી દીધી અને કહ્યું કે તે ઈચ્છે છે કે લગ્ન બાદ તેની સરનેમ ચોપડા જ રહે.

Sherlyn Chopra has the most savage response to trolls. Watch video | Telugu  Movie News - Times of India

શર્લિનના આ વીડિયોના સામે આવ્યા બાદ યુઝર્સ સતત તેના પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, લાગે છે કે રાખી સાવંત વાળો નશો તેણે પણ કરી દીધો છે. એક યુઝરે લખ્યું રાહુલ ગાંધીને પોતાનું જીવન બર્બાદ નથી કરવું તેની સાથે લગ્ન કરીને. બીજા યુઝરે લખ્યું તારી સાથે તો તે લગ્ન ક્યારેય નહીં કરે. આટલું જ નહીં એક અન્ય યુઝરે લખ્યું કે તમે તો કરી લેશો પરંતુ તે નહીં કરે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img