HomeGujaratRanveerને છોડીને એકલી વેકેશન મનાવી રહી છે Deepika Padukone, ઉડી કપલના અલગ..

Ranveerને છોડીને એકલી વેકેશન મનાવી રહી છે Deepika Padukone, ઉડી કપલના અલગ..

Date:

Related stories

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...
spot_img

Deepika Padukone Ranveer Singh

  • Deepika Padukone Ranveer Singh : તાજેતરમાં દીપિકા પાદુકોણના (Deepika Padukone) વેકેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક્ટ્રેસના ફોટા જોઈને લોકોના મનમાં એક જ સવાલ છે કે રણવીર સિંહ (Ranveer Singh) ક્યાં છે?

અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ  (Ranveer Singh)વચ્ચેના સંબંધોને લઈને ઘણા સમયથી ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દીપિકા (Deepika) અને રણવીર (Ranveer) વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હવે આ અહેવાલો વચ્ચે લોકો એકલા દીપિકા પાદુકોણનું વેકેશન પચાવી શક્યા નથી. હાલમાં જ દીપિકા પાદુકોણની ભૂટાન વેકેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ રહી છે. જેને જોઈને લોકોના મનમાં સવાલો ઉભા થયા છે.

લોકોને પ્રશ્ન રણવીર સિંહ ક્યાં છે?

વાસ્તવમાં દીપિકા પાદુકોણ  (Deepika Padukone Movies) ‘પઠાણ’ની સફળતા અને ફાઈટરનું શેડ્યૂલ પૂર્ણ કરીને વેકેશન મનાવવા ભૂટાન પહોંચી હતી. અભિનેત્રીએ ત્યાં ઘણા ચાહકો સાથે ફોટા ક્લિક કર્યા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકા પાદુકોણના (Deepika Padukone Marriage) લગ્નની આ ભૂટાન હોલિડેની તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે રણવીર સિંહ ક્યાં ગાયબ છે? રણવીર સિંહ વગર દીપિકા પાદુકોણ છુટ્ટીયાં લોકોને પસંદ આવી રહી નથી!

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો :

દીપિકા પાદુકોણ (Deepika Padukone Upcoming Movies)ટૂંક સમયમાં ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. અહેવાલનું માનીએ તો દીપિકા પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે. હૃતિક રોશનની સાથે તે ‘ફાઈટર’માં એક્શન કરતી જોવા મળશે.

અહેવાલ અનુસાર, દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ રણવીર સિંહની આવનારી ફિલ્મો પર નજર કરીએ તો અભિનેતા આ વર્ષે કોઈ ખાસ ફિલ્મમાં જોવા મળવાનો નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહ પાસે રોહિત શેટ્ટીની પોલીસ કોપ સિરીઝમાંથી માત્ર એક જ ઓફર છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img