HomeEntertainmentVIDEO : તાપસીનું 'પન્નુ' ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો...

VIDEO : તાપસીનું ‘પન્નુ’ ફર્યું, લાલ ડ્રેસમાં વક્ષસ્થળ પર પહેર્યો મા લક્ષ્મીનો હાર, વીડિયો જોઈને..

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

VIDEO: Taapsee’s ‘Pannu’ turned 

  • બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ આ વખતે માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરતાં લોકોને તેમાં માતાનું અપમાન લાગ્યું છે.

બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) તાપસી પન્નુએ (Taapsee Pannu) માતા લક્ષ્મીનો હાર ખોટી રીતે પહેરીને વિવાદમાં આવી છે. ખુદ તાપસી પન્નએ ફોટો શેર કરતાં લોકોને તેમાં માતા લક્ષ્મીના (Mother Lakshmi) અપમાનની ભાવના લાગી છે.

તસવીર શેર કરતાં તાપસીએ લખ્યું, લાલ રંગ મને ક્યારે છોડશે  :

તાપસી પન્નુએ તેની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે ‘લેક્મે ફેશન વીક‘ ઈવેન્ટના છે. આ ફોટા અને વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “આ લાલ રંગ મને ક્યારે છોડશે. આટલે સુધી તો બધુ બરાબર હતું પરંતું ચાહકોએ જેવો તાપસીનો નેકલેસ જોયો કે તરત જ તે ટ્રોલ થવા લાગી હતી.

ખરેખર આ ફોટોમાં તાપસી માતા લક્ષ્મીના નેકલેસ સાથે રેડ ડીપ નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બોલ્ડ અને હાઈ ડીપ નેક ડ્રેસની વચ્ચે મા લક્ષ્મીનો હાર લટકતો જોઈને યુઝર્સ ભડક્યા હતા. યૂઝર્સ તાપસી પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

લોકોએ તાપસીને કરી મૂકી ટ્રોલ  :

તાપસીની આ પોસ્ટ પર યૂઝરે લખ્યું કે તમને હિન્દુ ધર્મનું અપમાન કરતા શરમ આવવી જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે, “આ શું બકવાસ છે, આવા કપડાં પહેરીને ભગવાનને રિલેશનલ જ્વેલરીમાં આમંત્રિત કરવું યોગ્ય નથી. ત્રીજા યુઝરે લખ્યું, ‘આવા અશ્લીલ ડ્રેસ પર માતા લક્ષ્મીના ફોટો સાથે જ્વેલરી પહેરવી તેનું અપમાન છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories