HomeNationalViral Video : ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video...

Viral Video : ટ્રેનની અંદર બિન્દાસ્ત સિગરેટ પીતી જોવા મળી છોકરી, Video વાયરલ થયા પછી જે થયું.

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

Viral Video: The girl was seen smoking

  • Girl Smoking Cigarette In Train : એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી.

Girl Smoking Cigarette In Train : એક મુસાફરે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ (Microblogging platform) પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરાયો કે એક મહિલા ટ્રેનની અંદર મારિઝુઆના (Marijuana) અને સિગરેટ પી રહી હતી. ટાટાનગરથી કટિહાર જનારા આ મુસાફરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી. મુસાફરે એક ટ્વીટમાં કહ્યું કે આ યુવતી આસનસોલમાં ટ્રેનમાં સવાર થઈ અને આખી રાત મારિઝુઆના અને સિગરેટ પીતી જોવા મળી. તેની ટ્વીટના જવાબમાં રેલવે સર્વિસે (Railway Services) મુસાફરી વિશે વધુ જાણકારી માંગી.

ફરિયાદ બાદ રેલવેએ આપ્યો આ જવાબ :

રેલવે સેવાએ તેમની અસુવિધાનો જવાબ આપ્યો અને કહ્યું કે સર અમે તમને અપીલ કરીએ છીએ કે કૃપા કરીને વિવરણ (પીએનઆર/ટ્રેન નંબર) અને મોબાઈલ નંબર મારી સાથે ડીએમના માધ્યમથી શેર કરો. તમે સીધા http://railmadad.indianrailways.gov.in પર જઈને પણ તમારી ચિંતા વ્યક્ત કરી શકો છો અથવા તો જલદી નિવારણ માટે 139 ડાયલ કરી શકો છો.

ટ્રેનોમાં ધુમ્રપાન અંગે કાયદો :

જો તમે ટ્રેનમાં ધુમ્રપાન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ બદલ તમારી પાસે માત્ર દંડ જ નહીં જેલ જવાની નોબત  પણ આવી શકે છે. ભારતીય રેલવે ટ્રેનોમાં ધુમ્રપાન કરતા પકડાયેલા મુસાફરો સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે.

જેમાં તેમની ધરપકડ કરવાનું પણ સામેલ છે. રેલવે અધિનિયમની કલમ 167 સ્પષ્ટ કરે છે કે સહમુસાફરની મનાઈ કે આપત્તિ છતા ડબ્બામાં ધુમ્રપાન કરતા મુસાફર પકડાય તો 100 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories