Monkey became an eye doctor! The friend’s eyes
- હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર રોજ ધમાકેદાર વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. તેમાં પણ વાંદરા (Monkey) અને શ્વાનના વીડિયો યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. હાલમાં બે વાંદરાઓનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે કહેશો કે વાંદરા ભાઈ બની ગયા ડોકટર. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
જંગલમાં વાંદરા સૌથી નટખટ પ્રાણીઓમાંથી એક છે. શહેરી વિસ્તારોમાં પણ વાંદરાઓનું ઝૂડ આવીને ધમાલ મચાવતું હોય છે. હાલમાં બે વાંદરાનો રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો બીજા સાથી વાંદરાની સારવાર કરી રહ્યો છે. તે ડોકટરની જેમ તેની સમસ્યાનું સમાધાન કરી રહ્યો છે. તે સાથી વાંદરાની આંખમાંથી સાવધાની પૂર્વક કચરો નીકાળતા જોવા મલી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ મનોરંજન માટે આ વીડિયો ખુબ શેયર કરી રહ્યાં છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો :
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
https://www.instagram.com/reel/Cl0OWU5IWR6/?utm_source=ig_embed&utm_campaign=loading
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,એક દિવસ માણસો અને પ્રાણીઓ વચ્ચે કોઈ ફરક નહીં હશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વાંદરાભાઈ, જોરદાર. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બંને એકબીજાના પ્રેમમાં લાગે છે.
આ પણ વાંચો :-