IPL 2023
- IPL 2023 : શું ખરેખર અધવચ્ચે જ છોડી દેશે રોહિત અને વિરાટ આઈપીએલ? વાત કંઈક મોટી લાગે છે, જાણો શું છે સાચી હકીકત. વર્ષોથી રમે છે એકદમ અચાનક બન્નેને શું થયું. મોટું કારણ આવ્યું સામે ચાહકો પણ કહેશે કે સાવ આવું થોડી હોય.
IPL 2023 દરમિયાન એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં વિરાટ કોહલી (Virat Kholi) અને રોહિત શર્મા જેવા ક્રિકેટર IPL 2023 ટૂર્નામેન્ટને અધવચ્ચે જ છોડી દેશે. જેના કારણે તેમના ચાહકોને મોટો આંચકો લાગશે. તમને જણાવી દઈએ કે ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના (England) કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે.
IPL 2023 દરમિયાન એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટર IPL 2023 ટૂર્નામેન્ટને અધવચ્ચે જ છોડી દેશે. જેના કારણે તેમના ચાહકોને મોટો આંચકો લાગશે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. શિવ સુંદર દાસની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ટૂંક સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે.
રોહિત અને વિરાટ ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેશે !
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કેટલાક ટેસ્ટ ક્રિકેટરો સાથે 23 અથવા 24 મેના રોજ લંડન જવા રવાના થઈ શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું, ‘રાહુલ દ્રવિડ મેના છેલ્લા સપ્તાહમાં એટલે કે 23 કે 24 મેની આસપાસ લંડન જવા રવાના થશે. કેટલાક ટેસ્ટ ક્રિકેટરો તેમની IPL ટીમની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી છોડી દેશે.
કેટલાક ટેસ્ટ ક્રિકેટરો દ્રવિડ સાથે જશે કારણ કે તેમનું IPL અભિયાન સમાપ્ત થશે. જો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આઈપીએલ 2023ના પ્લેઓફમાં નહીં પહોંચે તો આ યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ પણ જોડાઈ શકે છે.
આ પણ વાંચો :-
- ” ખેલ ખતમ, પૈસા હજમ ?”… બ્લુ ટિક મળ્યા બાદ અમિતાભ બચ્ચનને આવ્યો મસ્ક પર ગુસ્સો, કરી આવી ટવીટ
- ઉનાળામાં AC વાપરતી વખતે કરેલી આ 4 ભુલ વધારે છે વીજળીનું બિલ, AC પણ થઈ જાય છે ભંગાર