Urvashi shared a romantic video
- ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાં ચાલતા ઉર્વશી ટ્રોલ પણ થઈ રહી છે.
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ગત અમુક દિવસોથી સતત ચર્ચાઓમાં રહેલી છે. આવામાં એકવાર ફરી ઉર્વશી ચર્ચામાં આવી ગઈ છે અને આ વખતે કારણ પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) નસીમ શાહ (Naseem Shah) છે.
ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram story) પર એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો. જેમાંઆ તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોવા મળી રહી હતી અને આ કારણે તે ટ્રોલ થઈ રાઈ છે.
શું છે ઉર્વશીનો વીડિયો ?
ઉર્વશીએ જે વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, તે કોઇ સોશિયલ મીડિયા યુઝરે બનાવ્યો હતો. આ વીડિયો એડિટેડ હતો, જેમાં આપહેલા જ્યાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળે છે તો પછી ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે.
વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને સ્માઇલ આપી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ તુજકો નાં મુજસે ચૂરા લે સોંગ વાગી રહ્યું છે.
ટ્રોલ થઈ રહી છે ઉર્વશી રૌતેલા :
સોશિયલ મીડિયા પર જેવી આ રિલ શેર કરવામાં આવી, ત્યાર બાદથી જ ઉર્વશી ટ્રોલ થવા લાગી છે. ઉર્વશી રૌતેલાની તસવીરો અને વિડિયોઝ વાયરલ થવા લાગ્યા છે.
આ પણ વાંચો :-