Pakistan beat Afghanistan
- પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવી દીધું. પાકિસ્તાનની જીત સાથે જ અફઘાનિસ્તાન અને ભારત બન્નેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે.
પાકિસ્તાને (Pakistan) શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, શારજાહમાં (Sharjah) રમાયેલી T20 મેચમાં અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું. અફઘાનિસ્તાને (Afghanistan) પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 129 રન બનાવ્યા હતા.
અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian
જેના જવાબમાં 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટના નુકસાને 131 રન બનાવ્યા.
ભારત એશિયા કપથી બહાર પાકિસ્તાને જીત મેળવતાની સાથે જ ભારત એશિયા કપથી બહાર થઇ ચૂક્યું છે. હવે 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ થશે. આમ પણ સુપર-4માં 2 મેચ બચેલી છે. પરંતુ બન્ને ટીમોની ફાઇનલ રમાવાનું નક્કી છે.
ભારત એશિયા કપથી બહાર થયું :
ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-4માં પોતાનો અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવી પણ તે થે જો તે બે અંક સુધી જ પહોંચી શકશે. એટલે કે, પોઇન્ટ્સ મામલે ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઈ પણ સંજોગોમાં પછાડી ન શકે. પાકિસ્તાન અને શ્રીલંકાને ચાર-ચાર અંક છે.
આ પણ વાંચો :-