સુરતના મતગણતરી કેન્દ્રમાં વોર્ડ નં. 18ને લઈ તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તથા કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી....
સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે....