બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલો, હથિયારોની લૂંટ

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હથિયારધારી લોકોએ એક ચેકપોસ્ટ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અહીં તુરબતમાં […]