મેષ
આવકમાં વધારો થતો જણાય.આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શક્ય બને....
મેષઃ
દિવસની શરૂઆત ઉગ્રતાથી થતી જણાય. પરંતુ બપોર બાદ એમાં સુધારો થતો જણાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. બપોર સુધી ખર્ચનું...