HomeAstrology૨૬ સપ્ટેમ્બર / ઓચિંતી મુશ્કેલી આવી પડે, રોકાણમાં નુકસાનીની આશંકા, આ રાશિના...

૨૬ સપ્ટેમ્બર / ઓચિંતી મુશ્કેલી આવી પડે, રોકાણમાં નુકસાનીની આશંકા, આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે પીડાદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

મેષ (અ.લ.ઈ.)
રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે તેમજ ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે તેમજ મકાન વાહન ખરીદવાનો અવસર મળશે અને તબિયતની બાબતમાં કાળજી રાખવી, વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.)
નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે અને માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો તેમજ યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના, વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.)
ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય અને પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય તેમજ વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું, ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.)
પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે તેમજ કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે અને ધંધામાં પ્રગતિના યોગ જણાય છે, વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)
રાશિના જાતકોને સંતાનોની ચિંતામાં સમાધાન મળશે તેમજ અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું, ખેડૂતો માટે સારો સમય જણાય છે અને બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.)
આર્થિક બાબતે સંકડામણ અનુભવશો અને ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે, સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે તેમજ નવી ઓળખાણો દ્વારા લાભ થશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે, ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે।

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે તેમજ માનસિક અશાંતિનો અનુભવ થશે અને દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે, નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.

મકર (ખ.જ.)
રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સંકડામણ ઓછી થશે અને વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે તેમજ રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોને સકારાત્મક વિચારોથી સારો લાભ થશે તેમજ વેપાર-ધંધામાં સારો લાભ જણાશે અને મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે તેમજ પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના, પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img