HomeEntertainmentફરાહ ખાનની પાર્ટીમાં છવાઈ ગઈ સાનિયા મિર્ઝાની બહેન Anam Mirza, તસવીરો જોઈ...

ફરાહ ખાનની પાર્ટીમાં છવાઈ ગઈ સાનિયા મિર્ઝાની બહેન Anam Mirza, તસવીરો જોઈ તમે પણ કહેશો વાહ !

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Sania Mirza’s sister Anam Mirza appeared in Farah Khan

  • સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી.

બિગ બોસ 16′ના (Bigg Boss 16) સ્પર્ધકો માટે ફરાહ ખાને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી દરમિયાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની (Sania Mirzani) બહેન અનમ મિર્ઝા લાઈમલાઈટમાં રહી હતી. બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાને (Farah Khan) ‘બિગ બોસ 16‘ના સ્પર્ધકો માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા અને તેની બહેન અનમ મિર્ઝા પણ જોવા મળી હતી.

અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો :

ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝા ખૂબ જ લાઈમલાઈટમાં રહી હતી. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સહિત અન્ય સ્ટાર્સ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અનમ મિર્ઝા ભલે ગ્લેમર વર્લ્ડથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અનમ મિર્ઝા એક ફેશન ઈંફ્લુએન્સર છે જે લોકોને ફેશન ટિપ્સ આપે છે. આ સિવાય તે ફેશનને લગતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે.

અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે :

અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે થયા હતા. પહેલા પતિ સાથે તલાક બાદ અનમ મિર્જાએ વર્ષ 2019માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img