આજે તેલંગાણાની તમામ ૧૭ લોકસભા બેઠકો, આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક પર મતદાન થઇ રહ્યુ છે.| રાજ્ય | ૧ વાગ્યા સુધી મતદાન |
| આંધ્રપ્રદેશ | 40.26% |
| બિહાર | 34.44% |
| જમ્મુ-કાશ્મીર | 23.57% |
| ઝારખંડ | 43.80% |
| મધ્યપ્રદેશ | 48.52% |
| મહારાષ્ટ્ર | 23.85% |
| ઓડિશા | 39.30% |
| તેલંગાણા | 40.38% |
| ઉત્તરપ્રદેશ | 39.68% |
| પ.બંગાળ | 51.87% |
પ.બંગાળમાં મતદાન વચ્ચે પણ હિંસાના અહેવાલ આવવા કોઈ નવાઈની વાત નથી. ત્યાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય માહોલ ગરમાતો જોવા મળતો જ રહે છે. તાજેતરની ઘટનામાં ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવ્યા. જેમાં બોલપુરના કેતુગ્રામ ખાતે મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ ઘરેે જઈ રહેલાં એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર દેશી બોમ્બ વડે હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં તેનું મોત નીપજતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે.
આંધ્રપ્રદેશની તમામ ૨૫ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર ૭ પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો :-

ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત 
સ્વાતિ માલીવાલે સીએમ આવાસથી PCR બોલાવી છે. તેણે
આ તબક્કા દરમિયાન ૧ લાખ ૯૨ હજાર
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે રવિવારે બપોરે કરેલી આગાહમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં
આ તબક્કા દરમિયાન ૧ લાખ ૯૨ હજાર
મેષઃ
મેષઃ
જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ ૧૦મેથી લઈને ૨૦ જૂન સુધી અને ૧૫ સપ્ટેમ્બરથી લઈને ૩૧ ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર ૨૧ જૂનથી ૧૪ સપ્ટેમ્બર સુધીની 