HomeNationalCBSE ધોરણ ૧૨નું પરિણામ થયું જાહેર, ૮૭.૯૮% વિદ્યાર્થીઓ પાસ

CBSE ધોરણ ૧૨નું પરિણામ થયું જાહેર, ૮૭.૯૮% વિદ્યાર્થીઓ પાસ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ બાદ આજે ૧૩ મે, ૨૦૨૪ના CBSEનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ૧૫ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત ૩૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

Cbse Class 12 Result Declared Check Instantly From This Website - CBSE ધોરણ  12નું પરિણામ જાહેર, તુરંત ચેક કરો આ વેબસાઈટ પરથી - National News - Abtak  Media

વેબસાઈટ પર જઈ શકો છો પરિણામ

  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • cbse.nic.in
  • cbse.gov.in
  • digilocker.gov.in
  • results.gov.in

આ રીતે રિઝલ્ટ  ચેક કરો 

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર ક્લિક કરો
  • હોમ પેજ પર જાઓ અને ધોરણ 12ના પરિણામની લિંક પર ક્લિક કરો
  • તમારો વર્ગ પસંદ કરો અને લોગિન વિગતો સબમિટ કરો
  • CBSE પરિણામ તપાસો અને તેની પ્રિન્ટ આઉટ પણ લો.

CBSE બોર્ડ ધોરણ ૧૨ ની પરીક્ષા ૭૧૨૬ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ ૧૨માં કુલ ૧,૬૩,૩૭૩૦ વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૧,૬૨,૧૨૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ ૨૦૨૪માં ૧,૪૨,૬૪૨૦એ ૧૨માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી ૮૭.૯૮ રહી છે. ગયા વર્ષે (૨૦૨૩) એકંદરે પાસની ટકાવારી ૮૭.૩૩ હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં ૦.૬૫ ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories