સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસે આજે ૩૦ મેના રોજ તેનું પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતી આ માહિતી શેર કરી અને કહ્યું કે, આજે ગુરુવારે અગ્નિકુલના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રક્ષા મંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે રૂદ્રમ… મિસાઇલના ઉડાન પરીક્ષણે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦ ફાઈટર એરક્રાફ્ટમાંથી ‘રુદ્રમ’ એર ટુ સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ડીઆરડીઓએ ૨૯ મેના રોજ સવારે ૧૧:૩૦વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦MK-II પ્લેટફોર્મ પરથી રુદ્રમ-૨ એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
હકીકતમાં, મંગળવારે સવારે કસોટી થવાની હતી. સવારે ૯.૨૫ વાગ્યે તેનું પરીક્ષણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર ૫ સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું અને પછી લોન્ચને રદ્દ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાણ રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ ૭૦૦ કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને ૩૦૦ કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ પહેલા વર્ષ ૨૦૨૨માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કર્યું હતું.
આ પણ વાંચો :-

મેષઃ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીના તીવ્ર ગરમી ૩૦ મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. ૩૧ મેના રોજ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના કેટલાક ભાગોમાં હિટ વેવની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતા ૨૪ વર્ષીય શ્યામલાલ નાનુરામ ચંદ્રવંશી ઠાકુરનો બાંકડા પર બેસવા બાબતે રીક્ષા ચાલક સોહનસિંહ મારવાડા સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં શ્યામલાલે સોડનસિડને માથામાં સળીયો મારી દીધો હતો. જે બાદ શ્યામલાલને સોડનસિંહ મારવાડા તેમજ રત્નકલાકાર તરીકે કામ કરતા રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરએ પણ શ્યામલાલને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે
વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ જવાથી શિક્ષકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આ બાબતની જાણ થતાં તેઓ પણ સ્કૂલમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓને
પ્રોસિક્યુશન અનુસાર, શરજીલ ઈમામે ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયા અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના લગભગ સાંજે ૫.૧૦ વાગ્યે બની હતી અને 