ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોના મોત

Share this story
ઈઝરાયલમાં મોતનો આંકડો ૯૦૦ને પાર,૨૬૦૦થી વધુ લોકો થયા ઘાયલ, હમાસની શસ્ત્ર શાખાએ જાહેરાત કરી હતી કે તેણે ઓપરેશન અલ-અક્સા ફ્લડ  શરૂ કર્યું છે અને ૨૦ મિનિટના પ્રથમ હુમલામાં ૫,૦૦૦ થી વધુ રોકેટ છોડ્યા છે.
પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ)એ ઈઝરાયલ પર લગભગ ૫ હજાર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલે આ ભયાનક હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને હવાઈ હુમલા કર્યા. બંને તરફથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે.
પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ)એ ઈઝરાયલ પર લગભગ ૫ હજાર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયલમાં આ ભયાનક હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને હવાઈ હુમલા કર્યા. બંને તરફથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો :-