HomeAstrology૦૪ જુલાઇ, ૨૦૨૫: આ રાશિના જાતકો ને આજે શિવ યોગનો ઉત્તમ સંયોગ,...

૦૪ જુલાઇ, ૨૦૨૫: આ રાશિના જાતકો ને આજે શિવ યોગનો ઉત્તમ સંયોગ, કુંભ સહિત 5 રાશિને બિઝનેસ-નોકરીમાં મળશે ભરપૂર લાભ

Date:

Related stories

જમુઈ પછી સમસ્તીપુરમાં શરમજનક કાંડ ! સગીરાને રસ્તા વચ્ચે ઘેરી શખ્સોએ કરી અભદ્રતા

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સગીરા સાથે રસ્તા વચ્ચે અભદ્ર વર્તન...

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ...

ગ્રેટર નોઈડા સ્લીપર બસ આગકાંડ: ડ્રાઈવર-કંડક્ટર ઝડપાયા, 9નાં મોત

મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનામાં ફરાર...

UNમાં ઝેલેન્સ્કીનું મોટું નિવેદન : ભારત સહિત 47 દેશોના નાગરિકોને લઈને રશિયા પર ગંભીર આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત સહિત...
spot_img

મેષઃસ્વભાવમાં શાતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્‍વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શા‌ંતિ સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાવચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળ‍વાશે.વૃષભઃઅવાક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂં મળશે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી ધંધામાં સફળતા મળતી જણાય.મિથુનઃસ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. અવાક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુંટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરી ના યોગ બને છે. જીવનાસથી સાથે મનદ‌ુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.કર્કઃઆનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનુ પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ બને છે. પરિવારમાં વાદ વિવાદનું વધતા જણાય. દગા ફટકાની સાચવવંુ. આરોગ્ય ની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.સિંહઃપૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણ કારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્વ અને શારિરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક અેથીચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.કન્યાઃવિદેશથી સારા સમાચાર મળે. અેક્ષપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સ‌ાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ થતા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.તુલાઃપ‌રોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થથા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સાતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.વૃશ્ચિકઃદામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂં રહે.ધનઃઆજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફતી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શકય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂં રહેશે.મકરઃઆવકમાં ધટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગ ને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. પડવા વાગવાથી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ છે.કુંભઃઆવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજાર માંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમી નો ઉપદ્ગવ રહે. આરોગ્ય સારૂં રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.મીનઃસેવા દ્ગારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી ધંધામાં મિશ્રફળ નો અનુભવ થશે.

Subscribe

Latest stories