મેષ
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા....
મેષઃ
દિવસની શરૂઆત ઉગ્રતાથી થતી જણાય. પરંતુ બપોર બાદ એમાં સુધારો થતો જણાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. બપોર સુધી ખર્ચનું...