From now on Gmail will be seen
- Gmail વપરાશકર્તા હવે તેમના લેઆઉટને કસ્ટમાઈઝ કરી શકે છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા તેની ઈમેલ સર્વિસ જીમેલમાં એક નવો વિકલ્પ ઉબલબ્ધ કરાવ્યો છે.
Gmail વપરાશકર્તા હવે તેમના ઈમેઈલ લેઆઉટને (Email layout) કસ્ટમાઈઝ કરી શકે છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા તેની ઈમેલ સર્વિસ જીમેલમાં યુઝર્સને એક નવો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો હતો. આ ફીચરની મદદથી જીમેલ યુઝર્સ (Gmail Users) પોતાની મરજીથી તેમના ઈમેઈલનું લેઆઉટ બદલી શકે છે.
Gmail email Layout સુવિધા હાલમાં ફક્ત google Workspace આવૃતિ માટે વેબ પર પસંદ વપરાશકર્તા માટે જ ઉપલબ્ધ છે. આ સુવિધા સાથે વપરાશકર્તા પૂર્વ-ઉબલબ્ધ લેઆઉટ સેટ કરી શકે છે. આ સિવાય યુઝર્સ સિમ્બોલ એડ કરી શકે છે અને ફોર્મેટિંગ, કલર, ફોન્ટ અને ફોટાને પણ એડ કરી શકે છે.
Gmail ઈમેલ લેઆઉટનો ઉપયોગ કેવી રીતે કરશો :
- સૌ પ્રથમ પહેલા ડેસ્ક ટોપ પર Gmail પર લોગીન કરો
- ટેમ્પલેટ સેટ કરવા માટે, યુઝર્સે કંપોઝ પર ટેપ કરવું પડશે અને સેન્ટ બટનની બાજુના આઈકોનમાં લેઆઉટ બટન શોધવું પડશે.
- લેઆઉટ પર ટેપ કરવા લેઆઉટ ગેલેરી ખુલશે
- હવે જમણી બાજુ થંબને પસંદ કરીને લેઆઉટનું પ્રિવ્યું જોઈ શકાય છે.
- લે આઉટ પસંદ કર્યા પછી ટેમ્પલેટને કસ્ટમાઈઝ કરવા માટે ડિફોલ્ટ સ્ટાઈલ પર ટેપ કરો
- ફુટરમાં વિગતવાર યુઝર્સ નામ, સરનામું ફોટો બદલી શકે છે.
- ઈમેલમાં ફરીથી ઈમેલમાં લેઆઉટ ઉમેરવા માટે યુઝર્સ લેઆઉટ પર ક્લિક કરવું પડે છે.
તમને જણાવી દઈએ કે Google છેલ્લા ઘણા સમયથી જીમેલનું નવું ફીચર્સ બહાર પાડ્યું છે. આ ફીચરને કંપનીને મલ્ટી સેન્ડ ફીચરનાં સમયે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-
- 08 નવેમ્બર 2022 નું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”
- તમે પણ વજન ઉતારવા માંગો છો ? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી