HomeEntertainmentક્યારેય જોયો છે આવો Murga Dance ! વીડિયો જોઈને લોકોએ કહ્યું- બસ...

ક્યારેય જોયો છે આવો Murga Dance ! વીડિયો જોઈને લોકોએ કહ્યું- બસ કર ભાઈ..

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

 Murga Dance

  • Funny Dance Video : વાયરલ થઈ રહેલા આ ફની ડાન્સ વીડિયોમાં એક વ્યક્તિનો મુર્ગા ડાન્સ જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 4 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

Murga Dance Trending Video: તમે તમારા જીવનમાં અત્યાર સુધી લગ્નોમાં ઘણા પ્રકારના ડાન્સ થતા જોયા હશે. જેમાં નાગિન ડાન્સ ખૂબ જ લોકપ્રિય છે. અહીં ઘણા વર્ષોથી મુર્ગા ડાન્સ પણ (Murga Dance) જોવા મળે છે. જે નાગિન ડાન્સને ટક્કર આપે છે અને ખૂબ જ મજેદાર પણ છે.

આ દિવસોમાં મુર્ગા ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે જે અત્યાર સુધીનો સૌથી ફની મુર્ગા ડાન્સ વીડિયો કહી શકાય. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો કહી રહ્યા છે કે આ અસલી મુર્ગા ડાન્સ છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે એક માણસ તેની પાછળ ઝાડુ બાંધીને એક મોટા ઘડાથી માથું ઢાંકીને ખૂબ જ રમુજી ડાન્સ કરતો જોવા મળશે. તે તેના મુર્ગા ડાન્સમાં એટલો ખોવાઈ જાય છે કે તે મુર્ગાની જેમ ડાન્સ કરવા લાગે છે. જો કે તમે આ વિડિયો તમારા પોતાના જોખમે જ જોશો. કારણ કે આ મુર્ગા ડાન્સ જોયા પછી તમે કદાચ હસવાનું રોકી નહીં શકો.  મુર્ગાની જેમ ડાન્સ કરતા આ છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ ડાન્સ વીડિયો ખૂબ જ ફની છે :

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ફની રિએક્શન આપી રહ્યા છે અને કહી રહ્યા છે ભાઈ આ જ અસલી મુર્ગા ડાન્સ છે…! આટલું જ નહીં, વિડીયો જોયા પછી ઘણા લોકો એવું પણ કહેવા લાગ્યા કે હવે આવા અસલી દેખાતા મુર્ગા ડાન્સ કરવાનું બંધ કરો.

નહીં તો કોઈ તેને શેકીને ખાશે અને તેને અસલી મુરગો સમજીને ખાશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ પર 12m_queen__ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories