HomeSurat City

Surat City

સુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક ૧૦ જેટલા લોકો એનો ભોગ બન્યા છે....

સુરતના આ હોસ્પિટલમાં AIનો ઉપયોગ કરીને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર શરૂ

સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂ થવા જઈ રહી છે. જેમાં ૫૪ લેવલ-૩ નું વિશાળ ICU અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે...

૩૦ વર્ષથી ફરાર ૩૧ કેસનો વાંટેડ આરોપીને સુરત પોલીસે પકડ્યો

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ...

સુરતની દિશા પાટીલે ડંકો વગાડયો

હાલમાં વડોદરા ખાતે નેશનલ લેવલની ઇન્ટરસ્ટેટ મેન્સ એન્ડ વીમેન્સ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં સુરતની ૨૧ વર્ષની દિશા પાટીલે પણ ભાગ લીધો હતો....

ગોડાદરાના માથાભારે ચિરાગ ભરવાડ પર GUJCTOC કેસ દાખલ કરવામાં આવ્યા

સુરતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટીંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટીંગ, વ્યાજખોરી સહિતના ૨૭ ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે...

સુરતમાં ખાનગી શાળાના શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત

સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા ૫૦ વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા, બાદમાં સવારે...

સુરતમાં દોડતા બેફામ ડમ્પરે સર્જ્યો અકસ્માત, રાહદારી અંબાલાલ પટેલનું મોત

સુરતમાં છાસવારે અકસ્માતો થતાં રહે છે. રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતાં ડમ્પરો દ્વારા નિર્દોષ રાહદારીઓને કાળનો કોળિયો બનાવવામાં આવી રહ્યા હોવાનું અટકવાનું નામ...

Must read

spot_img