HomeSurat City

Surat City

સુરતમાં સીઝનના પહેલા જ વરસાદમાં ગામ નદીમાં ફેરવાયું

રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે....

બિહારમાં વરસાદ અને વીજળી આફત બની, મહિલા સહિત ૧૦ લોકોનાં મોત

બિહારના છ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૦ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાગલપુર, મુંગેર, જમુઇ, પૂર્વ...

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓનો શોષણ સામે વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં જ કરાર આધારીત કર્મચારીઓએ પાછલા બે દાયકાથી થતાં આર્થિક શોષણ સામે આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ...

સુરતમાં મોડી રાતે વીજળી ડૂલ થતાં લોકોએ ગાદલાં લઈને GEB કચેરીમાં ઉંઘવા પહોંચ્યા

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી લોકો હેરાન થઈ ગયાં છે.સોમવારે મોડીરાત્રે શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ...

ગોડાદરામાં ૫૦ ફૂટનો મોટો ભૂવો પડ્યો

સુરત પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ રહ્યો છે. એકાદ દોઢ મહિના પહેલાં...

સુરતના રવિ રાંદેરીએ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કર્યું

સુરતના આર. આર. ફિટનેશ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ ડબલ્યુ....

સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતાં કિશોરીનું મોત, ૪ ઘાયલ

સુરતમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં ચાર્જિંગમાં મુકેલા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં...

Must read

spot_img