HomeNational

National

રાષ્ટ્રપતિ મૂર્મુ ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે રમ્યા બેડમિંટન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બુધવારે ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ મેચ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં યોજાઈ હતી. બેડમિન્ટન રમતી વખતે...

મહિલા IRS અધિકારીએ કરાવ્યું લિંગ પરિવર્તન, સિવિલ સર્વિસના ઈતિહાસનો પહેલો કિસ્સો

સિવિલ સર્વિસના ઈતિહાસમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં એક મહિલા IRS અધિકારીએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બન્યા છે. સેન્ટ્રલ બોર્ડ...

દિલ્હી આપના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ત્રણ ધારાસભ્યો જોડાયા ભાજપમાં

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. આગામી વિધાનસભા પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ, વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર,...

લિકર પોલિસી કેસમાં EDએ ચાર્જશીટમાં કેજરીવાલ અને આપને બનાવ્યાં આરોપી, જાણો સમગ્ર ઘટના ?

દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી...

ઉત્તરાખંડના પાતાળ ગંગા વિસ્તારમાં ભૂસ્ખલન, જોશીમઠ-બદ્રીનાથ હાઈવે બંધ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં મોટા ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની...

મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતા

મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ માપવામાં આવી છે. આ ભૂકંપ સવારે ૭.૧૪ કલાકે આવ્યો હતો....

ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું નિધન

ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવત (૬૮)નું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી...

Must read

spot_img