Wednesday, Mar 18, 2026

Nagar Charya

Latest Nagar Charya News

ગુજરાતમાં ૨૦૨૬ની મહાપાલિકાઓનો અને ૨૦૨૭ની વિધાનસભાનો ચૂંટણીજંગ જીતવા સી.આર.પાટીલની આગોતરી તૈયારી

પાછલી ચાર ચાર ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવેલા ભાજપના સુરત(નવસારી બેઠક)ના સાંસદ સી.આર.પાટીલનો…

દેશમાં આર્થિક અરાજકતા, બેરોજગારી, બેકસુર લોકોના આપઘાત માટે જવાબદાર કોણ?

સરકાર કે સરકારીબાબુ ભલે ઈન્કાર કરે, પરંતુ દેશમાં બેરોજગારી અને આર્થિક સંકડામણ…

અમરેલીના કાંડમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલનું મૌનઃ મહાભારતના ભીષ્મપિતામહે પણ આવું જ કર્યું હતુ

સમગ્ર કાંડથી સી.આર. પા‌િટલ અંધારામા હશે એવું માનવાને કોઈ જ કારણ નથી,…

અમરેલીમા પાટીદાર યુવતીની પોલીસે બેઈજ્જતી કરી અને મોટી મોટી મૂછો લઈને ફરતી પાટીદાર નેતાગીરી તમાશો જોતી રહી

ક્યાં ગયું કાઠીયાવાડનું ખમીર? મોટાભા થઈને ફરતા પુરૂષોત્તમ રૂપાલા, િદલીપ સંઘાણી ક્યાં…

સરકારી ગ્રાંટની રકમ ધારાસભ્યની ખાનગી પેઢીની નથી, અરવિંદ રાણા પોસ્ટર્સ લગાડીને શું સિધ્ધ કરવા માંગે છે?

પોતાના મતવિસ્તારના કામો કરાવીને ચૂંટાયેલો લોકપ્રતિનિધિ કોઇની ઉપર ઉપકાર કરતો નથી, પ્રજાની…

વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલની સતત સરાહના કરીને કેન્દ્રીય કેબિનેટમાં કદ વધારી દીધું

સામાન્ય સંજોગોમાં વડાપ્રધાન મોદી કોઈની વધારે પડતી સરાહના કરતા નથી, પરંતુ ટૂંકા…

મિરાજ તેં આવું શા માટે કર્યું? સુરતના હોનહાર યુવાન ડૉક્ટરના આપઘાતની ઘટનાએ અનેકને વિહ્‍વળ બનાવી દીધા

સુરતના જાણીતા અમિત શાહ અને શંકુતલા દંપતીનો એકનો એક પુત્ર મિરાજ MBBSના…

સુરતના ‘સ્પા’મા આગ, બે યુવતીઓના મોત માટે કોણ જવાબદાર? ફાયર વિભાગે નોટીસની વિગતો કેમ છુપાવી

શિવપૂજા બિલ્ડીંગ કોણે બનાવ્યું, કોણ બિલ્ડર હતો, ક્યારે પ્લાન મંજુર કરાયા વગેરે…

નીતિન પટેલની વાત ખોટી નથી ‘દાદા’ પાસે ચોક્કસ કોઈ જાદુ હશે

ગુજરાતનો વિકાસ જાળવી રાખવા સાથે ‘બેદાગ’ ભૂપેન્દ્રપ ટેલની સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ…