HomeAstrology

Astrology

૧૭, નવેમ્બર ૨૦૨૩/ આજે વૃષભ-સિંહ-કન્યા માટે શુભ બની રહેશે, જાણો અન્ય રાશિનો આજનો દિવસ કેવો રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ ‌દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. ‌આર્થિક લાભ મળતો જણાય. પ‌‌રિવારમાં મનમેળ સુખ-શાં‌તિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે, ધંધામાં પ્રગ‌તિ થતી જણાય,માન- સન્માન વધે. સ્નાયુ...

૧૬,નવેમ્બર ૨૦૨૩/ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, આરોગ્યની ખાસ કાળજી લેવી, આ રાશિનાં જાતકોએ આજે વાણી-વ્યવહારમાં રાખવી નમ્રતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ ઃ મનોબળ મજબૂત બનતુ જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ...

૧૫, નવેમ્બર ૨૦૨૩/ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ, પ્રોપર્ટીમાં કરેલ રોકાણથી બહોળો લાભ, આ રાશિના જાતકોનું જીવન ખુશીઓથી છલકાશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી...

૧૪, નવેમ્બર ૨૦૨૪/ નવા વર્ષથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દેવી લક્ષ્‍‍મીની થશે અપાર કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. ‌‌દિવસ દરમ્યાન આળસ રહે. આ‌‌ર્થિક પાસુ મજબૂત થાય. પ‌રિવારમાં વાદ ‌વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા...

૧૩, નવેમ્બર ૨૦૨૩/ આ ૩ રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ- મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબુત મનોબળમાં વધારો જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને.‌ પ‌‌‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી આનંદ,છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામાત્ય સુખમાં...

૧૧, નવેમ્બર /૨૦૨૩પ્રેમ સંબંધોમાં પડશે ભંગાણ, આ રાશિના જાતકોનો શનિવારનો દિવસ ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ માન‌સિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પ‌રિ‌સ્થિત ગઈકાલ જેવી જ રહેશે, એમાં કોઈ સુધારો જણાતો નથી. ત‌બિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી, થાક લાગવાની...

૧૦, નવેમ્બર ૨૦૨૩/ શુક્રવાર અને ધનતેરસનો આજનો દિવસ ૪ રાશિના જાતકો માટે રહેવો છે ખુબ જ લાભકારી, જાણો તમારી રાશિ

મેષઃ માનસિક ‌ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની....

Must read

spot_img