HomeAstrology

Astrology

૧૧ નવેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગિત. જુની...

03 નવેમ્બર 2024/ આ રાશિના જાતકો માટે રવિવાર ચિંતાજનક, તો આ રાશિને મળશે સારા સમાચાર, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ ‍વધે. માતાની ‌તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર...

૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ / ગુરુવરના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ માન‌સિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પ‌રિ‌સ્થિ‌તિ ગઈકાલ જેવી જ રહેશે. એમાં કોઈ સુધારો જણાતો નથી. ત‌બિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી, થાક લાગવાની...

11 ઓક્ટોબર 2024, શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

મેષઃ સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય. વૃષભઃ દિવસની...

૧૮ ઓક્ટોબર, ૨૦૨૪/ આ રાશિ માટે શુક્રવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શક્ય...

૧૭ ઓક્ટોબર, ૨૦૨૪ / ગુરુવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ માનસિક ઉગ્રતા રહે. ઇરિછત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે. વૃષભઃ આ‌ધાત્મિક ક્ષેત્રે સફળતા...

૧૬ ઓક્ટોબર, ૨૦૨૪/ આ રાશિ માટે બુધવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે...

Must read

spot_img