Tuesday, Oct 28, 2025

admin

Follow:
1350 Articles

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કડકડતી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં…

બનાસકાંઠાના હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પરિવારના ચાર લોકોના મોત

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટનામાં એક…

MS ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી, પૂર્વ બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ

દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર…

આપના નેતા સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર…

અમેરિકામાં ફરી એકવાર હિંદુ મંદિર પર કર્યો હુમલો, જાણો ખાલિસ્તાનીઓએ PM વિરુદ્ધ શું લખ્યું?

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાના બનાવ્યું છે. આ વખતે…

સોમાલિયામાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, ઈન્ડિયન નેવી સક્રિય થઇ

સોમાલિયા પાસે હાઈજેક કરાયેલ જહાજમાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે. એવી…

ગુજરાતમાં માવઠા પહેલા પડશે કડકડતી ઠંડી, ખેડૂતોના જીવ પડીકે બંધાયા!

ગુજરાતમાં ઠંડીનો બરાબરનો માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના વિભિન્ન શહેરોમાં મોડી…

રાજ્યમાં ST વિભાગમાં ૨૦૧ નવી બસોને આપી લીલી ઝંડી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને…

IIT બોમ્બેના ૮૫ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું એક કરોડનું પેકેજ, જાણો કેટલા વિદ્યાર્થીઓને મળી નોકરી

IIT બોમ્બેના ૮૫ વિદ્યાર્થીઓએ ૧ કરોડ રૂપિયાના કેમ્પસ પ્લેસમેન્ટ પેકેજ મેળવ્યા છે.…