HomeGujaratઅમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર...

અમદાવાદમાં રોડ પર દોડતી રિક્ષા પહેલાં ઉછળી અને પલટી ખાઈ ગઈ. વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ 

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img
  • શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ પર દોડતી રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી.

શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ પર દોડતી રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે ચાલકનો બચાવ થયો હતો.

ચંડોળા વિસ્તારમાં પેટ્રોલ પાસે એક અજબ ગજબ અકસ્માતની ઘટના સામે આવી હતી. ગુરુવારના રોજ એક રીક્ષા ચાલક રસ્તા પર પોતાની રીક્ષા ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક રીક્ષા હવામાં ઉડીને ફંગોળાઈ ગઈ અને પલટી મારી ગઈ.

જેમાં રીક્ષા ચાલક બહાર પટકાયો હતો પણ સદનસીબે પાછળથી કોઈ ભારે વાહન રસ્તા પર ન આવતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર અકસ્માતની ઘટના રોડપરની દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories