HomeAstrology૧૧ મે, ૨૦૨૪ / શનિવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર,...

૧૧ મે, ૨૦૨૪ / શનિવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...
spot_img

મેષઃ

આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થયની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનુું મુલવતી રાખવું. વાહન ચલાવતા સાવઘાની જરૂરી. આધ્યાત્મિક પ્રવૃતિમાં સમય પસાર થાય.

વૃષભઃ

દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાંણાકીય બાબતો માટે સાનુકળતા બનતિ જણાશે. થોડી સ્વાર્થવૃતિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ

વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા ફટકાથી સાવધન રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી, વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શકય બને. કાર્યક્ષેત્ર મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ

રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી, કફ રહે. જળાશયો થી દૂર રહેવું.મિત્રોથી લાભ મળે.

કન્યાઃ

કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્રારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતાપિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી

તુલાઃ

વારે વારે ખોટ‌ું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનત‌ુ જણાય. ‌પરિવારમાં આનંદન‌ું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શકય બને. માતાપિતાની તબિયત સાચવવી. ‌પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ

જાણીતી વ્યકિત દ્રારા વિશ્વાસ ઘાત ના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી.મન ઉપર ભાર રહે. નાંણાંકીય બાબતો માં અસંતોષની ભાવના પેદા થાય. પરિવાર માં આનંદ. ‌નસીબ નો સાથ છુટતો જણાય.

ધનઃ

ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદ, હાજર જવાબી, હોંિશયાર તથા છટાદાર વાણીનો અન‌‌ુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતા થી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું.

મકરઃ

દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્કિકતા ન‌ું ‌િમશ્ર ફળ અન‌ુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવાર માં આનંદ આરોગ્ય જ‍ળવાશે. પડવા વાગવાથી સાચવવું.

કુંભઃ

પોતાન‌‌‌‌ું બોલેલું જ સાચું એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સ માં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ

મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે.સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો બને. સ્થાવર જંગમ મિલકત ના રોકાણો થી લાભ. દેવું કરવાથી દૂર રહેવું

Subscribe

Latest stories

spot_img