HomeNationalવંદે ભારત ટ્રેનમાં મુસાફરને આપેલ ભોજનમાં કઈ બીજું જ નીકળ્યું ? જાણો...

વંદે ભારત ટ્રેનમાં મુસાફરને આપેલ ભોજનમાં કઈ બીજું જ નીકળ્યું ? જાણો તે બાદ શું થઈ કાર્યવાહી

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img
  • સુબોધની ફરિયાદ બાદ IRCTC એ એક્શન લીધું અને ટવીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરને જે ભોજન પીરસવામાં આવ્યું તેમાંથી વંદી નીકળવાની ફરિયાદ મળી હતી ત્યારબાદ IRCTC એ તાબડતોબ પગલું  ભર્યું અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ  દંડ ફટકારવામાં આવ્યો. અત્રે જણાવવાનું કે વંદે ભારતમાં ખાવાનામાંથી વંદો નીકળ્યાની ફરિયાદ બાદ મુસાફરે IRCTCને ટવિટર પર ટેગ કરતા ફરિયાદ કરી હતી.

ત્યારબાદ IRCTCએ આ મામલાને ગંભીરતાથી લીધો અને સર્વિસ પ્રોવાઈડર પર કાર્યવાહી કરી. આ સાથે જ IRCTCએ એવું આશ્વાસન પણ આપ્યું કે આ પ્રકારની ઘટનાઓ આગળ ન ઘટે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે.

અત્રે જણાવવાનું કે ખાવાનામાંથી વંદો મળ્યા સંબંધિત ફરિયાદ કરતા સુબોધે ટવીટ કરી કે IRCTC વંદે ભારત ટ્રેનમાં મારા ફૂડમાં એક વંદો મળ્યો છે.

સુબોધની ફરિયાદ બાદ IRCTCએ એક્શન લીધું અને ટવીટના જવાબમાં તેની જાણકારી આપી. IRCTC એ જવાબમાં લખ્યું કે સર, આ અપ્રિય અનુભવ બદલ અમે માફી માંગીએ છીએ. આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને ખાવાનું બનાવતી વખતે યોગ્ય સાવધાની વર્તવાની કડક ચેતવણી અપાઈ છે. આ સાથે જ સર્વિસ પ્રોવાઈડર પર ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. તથા રસોઈ પર નિગરાણીને વધુ મજબૂત કરાઈ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories