HomeInternational૪૫ની ઉંમરમાં પણ ૨૫ જેવા દેખાય છે જાપાનીઝ લોકો ! આવા ડાયટથી...

૪૫ની ઉંમરમાં પણ ૨૫ જેવા દેખાય છે જાપાનીઝ લોકો ! આવા ડાયટથી ઉંમરને આપે છે મ્હાત

Date:

Related stories

નવરાત્રી 2026: નવ દિવસ, નવ રંગ! જાણો કયા દિવસે કયો રંગ પહેરવો અને તેનું શું છે મહત્વ

શારદીય નવરાત્રી એ માતા દુર્ગાની આરાધના, શક્તિ અને ભક્તિનો...

રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ! જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘રામાયણ પાર્ટ 1’ને લઈને...

ખેલૈયાઓની સુરક્ષા સામે સવાલ! અમદાવાદમાં ફાયર NOC વગર ‘સાંચી ગરબા’નું આયોજન થયાનો આક્ષેપ

નવરાત્રીના માહોલ વચ્ચે અમદાવાદમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો...

ટ્રમ્પનો નવો વિચાર! હવે એટલાન્ટિક કે પેસિફિક મહાસાગરનું નામ ‘ટ્રમ્પ ઓશન’ રાખવાની ચર્ચા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટિક અથવા પેસિફિક મહાસાગરનું નામ...
spot_img
  • જાપાનીઝ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે.

સમગ્ર વિશ્વમાં જાપાનીઝ (Japanese) સૌથી વધુ ઉંમર સુધી જીવતા હોવાનું માનવામાં આવે છે. તેઓ પોતાની ઉંમર કરતા ખૂબ જ નાના લાગે છે અને ઘડપણના લક્ષણો પણ જલ્દી જોવા મળતા નથી. લગભગ તમામ વ્યક્તિ વધુ સમય સુધી યુવા અને આરોગ્યપ્રદ રહેવા માંગે છે. જે ખાન પાન અને લાઈફસ્ટાઈલની આદતો પર નિર્ભર કરે છે.

૧૦૦ વર્ષ પછી પણ રહે છે હેલ્ધી :

જાપાનની લાઈફ એક્સપેક્ટેંસી લગભગ ૮૪ વર્ષની આસપાસ છે. જે ભારતની સરખામણીએ ૧૪ વર્ષ વધુ છે. જાપાનમાં અનેક લોકો એવા છે. જેમની ઉંમર ૧૦૦ કરતા વઘુ છે.

યુવા અને સુંદર દેખાવાનું રહસ્ય :

જાપાનીઝની દવાની અને આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય છે કે તેઓ બેલેન્સ ડાયટ ફોલો કરો છે. જેમાં સીફૂડ, સોયા પ્રોડક્ટ, ફર્મેંટેડ ફૂડ, અનેક પ્રકારના શાકભાજી અને આરોગ્યપ્રદ ચા શામેલ છે.

ભોજનનો આનંદ માણે છે :

જાપાનીઝ ભોજન યોગ્ય પ્રકારે ચાવે છે અને ધીમે ધીમે આનંદ લઈને ખાય છે. સારા પાચન માટે ભોજનને યોગ્ય પ્રકારે ચાવવો જરૂરી છે.

પોર્શન કંટ્રોલ જરૂરી :

જાપાનમાં લોકો પેટ ભરીને ભોજન કરે છે. તેઓ નાની પ્લેટ, બાઉલ અને ચોપ્સ્ટિકનો ઉપયોગ કરે છે, જેથી જરૂર કરતા વધુ ભોજન ના ખાઈ શકાય.

તેલનો ઓછો ઉપયોગ :

જાપાનીઝ તેમનું ભોજન સ્ટીમિંગ, ફ્રર્મેંટિંગ, બોઈલિંગ અને સ્ટિર-ફ્રાઈંગથી પકવે છે. ભોજનમાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે Gujarat Guardian આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories