HomeScience & Technologyહવેથી Gmail જોવા મળશે નવા રંગરૂપમાં, નવું ફીચર આવતાની સાથે જ બદલાઈ...

હવેથી Gmail જોવા મળશે નવા રંગરૂપમાં, નવું ફીચર આવતાની સાથે જ બદલાઈ જશે યુઝર્સનો એક્સપિરિયન્સ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

From now on Gmail will be seen

  • Gmail વપરાશકર્તા હવે તેમના લેઆઉટને કસ્ટમાઈઝ કરી શકે છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા તેની ઈમેલ સર્વિસ જીમેલમાં એક નવો વિકલ્પ ઉબલબ્ધ કરાવ્યો છે.

Gmail વપરાશકર્તા હવે તેમના ઈમેઈલ લેઆઉટને (Email layout) કસ્ટમાઈઝ કરી શકે છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા તેની ઈમેલ સર્વિસ જીમેલમાં યુઝર્સને એક નવો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો હતો. આ ફીચરની મદદથી જીમેલ યુઝર્સ (Gmail Users) પોતાની મરજીથી તેમના ઈમેઈલનું લેઆઉટ બદલી શકે છે.

Gmail email Layout સુવિધા હાલમાં ફક્ત google Workspace આવૃતિ માટે વેબ પર પસંદ વપરાશકર્તા માટે જ ઉપલબ્ધ છે. આ સુવિધા સાથે વપરાશકર્તા પૂર્વ-ઉબલબ્ધ લેઆઉટ સેટ કરી શકે છે. આ સિવાય યુઝર્સ સિમ્બોલ એડ કરી શકે છે અને ફોર્મેટિંગ, કલર, ફોન્ટ અને ફોટાને પણ એડ કરી શકે છે.

Gmail ઈમેલ  લેઆઉટનો ઉપયોગ કેવી રીતે કરશો :

  •  સૌ પ્રથમ પહેલા ડેસ્ક ટોપ પર Gmail પર લોગીન કરો
  •  ટેમ્પલેટ સેટ કરવા માટે, યુઝર્સે કંપોઝ પર ટેપ કરવું પડશે અને સેન્ટ બટનની બાજુના આઈકોનમાં લેઆઉટ બટન શોધવું પડશે.
  •  લેઆઉટ પર ટેપ કરવા લેઆઉટ ગેલેરી ખુલશે
  •  હવે જમણી બાજુ થંબને પસંદ કરીને લેઆઉટનું પ્રિવ્યું જોઈ શકાય છે.
  •  લે આઉટ પસંદ કર્યા પછી ટેમ્પલેટને કસ્ટમાઈઝ કરવા માટે ડિફોલ્ટ સ્ટાઈલ પર ટેપ કરો
  •  ફુટરમાં વિગતવાર યુઝર્સ નામ, સરનામું ફોટો બદલી શકે છે.
  •  ઈમેલમાં ફરીથી ઈમેલમાં લેઆઉટ ઉમેરવા માટે યુઝર્સ લેઆઉટ પર ક્લિક કરવું પડે છે.

તમને જણાવી દઈએ કે Google છેલ્લા ઘણા સમયથી જીમેલનું નવું ફીચર્સ બહાર પાડ્યું છે. આ ફીચરને કંપનીને મલ્ટી સેન્ડ ફીચરનાં સમયે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img