૨૦, નવેમ્બર ૨૦૨૩/ હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

Share this story

મેષઃ

સ્વભાવમાં થોડી જીદ્દી રહે. આ‌‌ર્થિક ઉપાર્જન શક્ય બને. પ‌રિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફતી શુભ સમાચાર મળે. સ્વાસ્થય સારૂં રહે. નોકરી ધંધામાં લાભ. ઝેરી જીવ, જંતુ કરવાની શક્યતા છે.

વૃષભઃ

આનંદ‌તિ ‌દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જણવાના યોગ બને. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી તરફતી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

‌મિથુનઃ

સ્વભામાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફતી આનંદ-સ્વાસ્થય સારૂં રહે. જીવનસાતી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં ધા‌ર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ

મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં શાં‌તિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતળ મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

‌સિંહઃ

સમગ્ર ‌દિવસ દરમ્યાન આનંદની અુભુ‌તિ થાય. આ‌‌ર્થિક મોરચો સફળતા. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી આનંદ સ્થાવર, જંગમ ‌મિલકથી ફાયદો, સંતાન તરફતી અસંતોષ પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃ‌દ્ધિ થાય.

કન્યાઃ

સરળ ‌નિખાલસ સ્વભાવ રહેશે. આ‌‌ર્થિક દૃ‌ષ્ટિએ ફાયદો કાર્ય સફળતા મળશે. માતા તરફતી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યા‌ત્મિક ઉત્ન‌તિ અનુભવાય.

તુલાઃ

આળસ સાથે કામ કરવાની ઈચ્છા ન થાય. આ‌‌ર્થિક રીતે સામાન્ય ‌દિવસ પ‌રિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધા‌ર્મિક ભાવનામાં વૃ‌દ્ધિ થાય.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં ઉગ્રતા, જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પ‌રિવારમાં આનંદ કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સાર વળતળ મળે. સંતાન બાબતમાં સામાન્ય જીવનસાથી સાથે મતભેદની શક્યતા.

ધનઃ

માન‌સિક અશાં‌તિ રહે. નાણાંકીય વ્યવહારો સફળતા કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા સંતાન તરફતી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે અસંતોષની ભાવના રહે. નોકરી ધંધામાં સામાન્ય

મકરઃ

આત્મ‌વિશ્વાસમાં વધારો નાણાંકીય બાબતોમાં લાભ કરલે કાર્યોમાં અસફળતા અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફતી સારા સમાચાર મળે. હાડકાના દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ

જરૂરી વસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનીંગની શક્યતા આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગ‌તિ થાય. ભાગ્યમાં વધારો થાય. ‌મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક ‌વિચારો કરવા.

મી‌નઃ

ઉદાર દીલ રહે. નવી ‌વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફતી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનો ગર્ભાશય સંબંધી રોગોતી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી- ધંધામાં સામાન્ય ‌મિત્રોની લાભ.

આ પણ વાંચો :-