HomeAstrology૦૭, નવેમ્બર ૨૦૨૩/ ધનુ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સફળતા મળશે, જાણો અન્ય રાશિનો...

૦૭, નવેમ્બર ૨૦૨૩/ ધનુ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સફળતા મળશે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે, જુઓ આજનું રાશિફળ

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવા થાય. આર્થિક બાબતો અંગ સામાન્ય નાના ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય, પરિવારમાં શાંતિ સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.
વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ રહેશે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.
મિથુનઃ
‌સ્વભામાં જીદ્દી પણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીનવસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે આરોગ્ય સારૂ રહેશે.
કર્કઃ
આનંદ ઉત્સાહ ભર્યો ‌દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધન લાભના યોગ છે. પ‌રિવારમાં વાદ-‌વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ‌ચિંતા રહે. ‌મિત્રો તરફતી લાભ મળતો જણાશે.
સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યા કરી ફળ મળસે. સ્વમાની, અ‌‌ધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્તવ અને શા‌રિ‌રિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.
કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે . એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.
તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે છે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.
વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્ની સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.
ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.
મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રી વર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.
કુંભઃ
આવકમા નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેર બજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્ધવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.
મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે નવી વિદ્યા પ્રાપ્ત કરવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img