HomeScience & TechnologyVodafone Idea : Viની ધમાકેદાર ઑફર! 78 દિવસ સુધી ડેઇલી 6GB ડેટા...

Vodafone Idea : Viની ધમાકેદાર ઑફર! 78 દિવસ સુધી ડેઇલી 6GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Vodafone Idea

  • Vodafone Idea : વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

Vi હજુ પણ 5G સેવા શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તે જ સમયે, તેના સ્પર્ધકો Jio અને Airtel ધીમે ધીમે સમગ્ર દેશમાં 5G સેવા પ્રદાન કરી રહ્યા છે. હજુ એ જાણી શકાયું નથી કે Vi ક્યારે 5G લાવશે. દરમિયાન, વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની (Prepaid plan) જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ આ બે નવા પ્લાન વિશે…

આ બે પ્લાન વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. મતલબ કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. પ્લાનમાં 6GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા, હજાર SMS અને 78 દિવસ સુધીની વેલિડિટી ઉપલબ્ધ છે. આવો જાણીએ બંને ઑફર્સ વિશે વિગતવાર…

વોડાફોન-આઇડિયા રૂ. 289 નો પ્લાન :

આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ ઑફર કરે છે. જે વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 48 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં 4GB ડેટા ઉપલબ્ધ છે. 600SMS અનલિમિટેડ કોલિંગ સાથે ઉપલબ્ધ છે.

વોડાફોન-આઇડિયા રૂ 429 નો પ્લાન :

Vodafone-Ideaનો રૂ. 429નો પ્લાન 78 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 6GB ડેટા અને હજાર SMS ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img