HomeHealth & Fitnessતમારી આસપાસ ટોયલેટ સીટ કરતા અનેક ગણા વધારે બેક્ટેરિયા છે, બેદરકારી તમને..

તમારી આસપાસ ટોયલેટ સીટ કરતા અનેક ગણા વધારે બેક્ટેરિયા છે, બેદરકારી તમને..

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

There are many times more bacteria

  • આપણે જાણે અજાણે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. અને આપણને બિમારી પાડી શકે છે. આપણી ખૂબ જ સ્વચ્છતા રાખતા હોઈએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના દ્વારા આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશવાની સંભાવના વધુ રહે છે.

આપણા ઘરમાં એક એવી જગ્યા છે જ્યાં ઘણા બધા બેક્ટેરિયા (Bacteria) હોય છે. એટલે કે ટોયલેટ સીટ (Toilet seat). લોકો ઘણીવાર તેને સ્પર્શ કરવાથી દૂર રહે છે. બીજી તરફ જો તેઓ તેને સ્પર્શ કરે તો પણ તેઓ તરત જ તેમના હાથ સાફ કરી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ટોયલેટ સીટ (Toilet seat) સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ પર ટોયલેટ સીટ કરતા વધુ બેક્ટેરિયા હોય છે.

અહીં અમને કેટલીક એવી વસ્તુઓ વિશે જાણવા મળ્યું છે જેને સ્પર્શ કરતા પહેલા આપણે આગામી સમયમાં હજાર વાર વિચારવું પડશે. તેમને વારંવાર સ્પર્શ કરવાથી પણ ચેપનું જોખમ વધી જાય છે. કારણ કે વસ્તુઓને સ્પર્શ કર્યા પછી, જાણતા-અજાણતા તેને ચહેરા પર લગાવો તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે.

ફોન :

આજના યુગમાં બહુ ઓછા લોકો હશે જેમની પાસે ફોન નહીં હોય. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ફોન સાથે લઈ જઈએ છીએ. ઘણા લોકો ફોનનો ઉપયોગ બાથરૂમમાં પણ કરે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે અમે તેને ગમે ત્યાં રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે ગંદકીથી ભરેલી છે.

સિનેમા ઘર :

આપણે મૂવી થિયેટરોમાં બેસવા માટે જે ખુરશીઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ ઘણા બેક્ટેરિયા હોય છે. ઘણા લોકો આ ખુરશીઓ પર કોલ્ડ ડ્રિંક્સ અથવા અન્ય ઘણી વસ્તુઓ પણ છોડી દે છે. એટલા માટે આ ખુરશીઓ પર પણ ઘણા બેક્ટેરિયા હોય છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories