HomeTagsUS

Tag: US

spot_imgspot_img

ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીયો પર અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા

ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્‍પાદનોના વેપારમાં સંડોવણીનો આરોપ હેઠળ અમેરિકાએ મુંબઈ સ્‍થિત બે કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા પાંચ ભારતીયો પર પ્રતિબંધો લાદ્યા છે. આ...

ટ્રમ્પને ફટકો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યો

યુએસ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપારને વિક્ષેપિત કરતી વિશાળ શ્રેણીના ટેરિફ લાદીને પોતાના અધિકારનો ભંગ કર્યો છે, જેનાથી...

અમેરિકાના જ્યોર્જિયામાં કાર પલટી જતાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

યુનાઈટેડ સ્ટેટ્સના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક કાર અકસ્માતમાં ત્રણ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓના મોત થયા છે, જયારે બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પુરપાટ...

અમેરિકાના કેન્સાસમાં ગોળીબારીની ઘટના, ૨ લોકોના મોત, ૨૨ ઘાયલ

અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં આઠ બાળકો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ...

અમેરિકામાં મસ્જિદના ઈમામની મસ્જિદની બહાર ગોળી મારીને હત્યા

અમેરિકામાં ન્યૂજર્સી શહેરમાં એક મસ્જિદના ઈમામની મસ્જિદ બહાર ગોળીઓ મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. ઈમામનુ નામ હસન શરીફ હોવાનુ બહાર આવ્યુ છે. ગર્વનર ફિલ...

નવાઝ શરીફના જમાઈ સફદરેએ ભારત અને ઇઝરાઇલને પરમાણુ બોમ્બની ધમકી આપી

ઇઝરાઇલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાઇલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img