HomeInternationalઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીયો પર...

ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીયો પર અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા

Date:

Related stories

રશિયામાં સૈન્ય વિમાન ભયાનક રીતે ક્રેશ, 19 લોકોનાં મોત; ટેકનિકલ ખામી હોવાની આશંકા

સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ...

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...
spot_img

ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્‍પાદનોના વેપારમાં સંડોવણીનો આરોપ હેઠળ અમેરિકાએ મુંબઈ સ્‍થિત બે કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા પાંચ ભારતીયો પર પ્રતિબંધો લાદ્યા છે. આ પગલું ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્‍ટ હેઠળ ઈરાન પર વ્‍યાપક યુએસ કાર્યવાહીનો એક ભાગ છે. અમેરિકાના વિદેશ વિભાગે આજે ગુરુવારે આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. ઈરાનથી ક્રૂડની આયાત કરવાને પગલે અમેરિકાએ મુંબઈ સ્‍થિત SSPL સોલ્‍યુશન્‍સ પ્રાઇવેટ લિમિટેડ અને સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તથા આ બંને કંપનીઓ સાથે સંકળાયેલા પાંચ વ્‍યક્‍તિ ઉપર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. SSPL સોલ્‍યુશન્‍સ સાથે સંકળાયેલા બે વ્‍યક્‍તિઓ – ધ્‍વની અને નિસર્ગ વોરા – અને સમુદ્ર મરીન સર્વિસીસ સાથે સંકળાયેલા ત્રણ વ્‍યક્‍તિઓ – કેતન કોચીકર, ભૂપેન્‍દ્ર સિંહ સાહુ અને હરિશ્‍યામ હરિહરન – પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

Subscribe

Latest stories