ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની મહિલાની હત્યા, પતિ પર હત્યાનો આરોપ

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે વિક્ટોરિયા રાજ્યના બકલી વિસ્તારમાંથી ચૈતન્ય સ્વેતા મધાગનીનો મૃતદેહ મળી આવ્યો હતો. […]