અમરેલી : સુરવો નદીના ધસમસતા પાણીમાં બાઈક બચાવવવા જતા યુવક તણાયો, જુઓ વિડીયો

અમરેલીની વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. નદીના વહેતા પાણીમાં તે બાઈક લઈને જતો […]