HomeTagsSURAT POLICE

Tag: SURAT POLICE

spot_imgspot_img

સુરતમાં 4 કરોડનું ડુપ્લીકેટ ગુટકા અને તમાકુનો મુદ્દામાલ જપ્ત

સુરત: શહેર પોલીસની પીસીબી-એસઓજી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ગુટકાનો રૂ. 4...

સુરતમાં લોકદરબારની મળી સફળતા, આધેડને મકાન પાછું મળ્યું

વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં...

કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કરે છે ટ્રાફિક કંટ્રોલ, ઝીબ્રા ક્રોસિંગ પાછળ વાહનો રાખવાનો નવી પ્રયોગ

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે. સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના...

ગુજરાતમાં ૩૫ IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતી, સુરતને મળ્યા નવા પો.કમિશનર

ગુજરાતમાં ૩૫ IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતીના ઓર્ડર કરાયા છે. ગુજરાતના ૧૦ IPS અધિકારીઓની સીધી બઢતી કરાઈ છે. આ સાથે જ ૭૪ દિવસના...

સુરતના VR MALLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ

સુરતમાં પોલીસે VR મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે,...

સુરતમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ, ૫૦ લાખના મુદ્દા માલ સાથે ૫ લોકોની ધરપકડ

સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અત્રે જણાવીએ કે, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ...

યુવતી સાથે હોટલની રૂમમાં પહોચેલો યુવક જમ્યાબાદ ઢળી પડ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી જેક સ્પેરો નામની હોટલના રૂમમાં એક ૨૮ વર્ષીય યુવકનું રહસ્યમય મોત નિપજ્યું હતું. આ યુવક એક યુવતી સાથે આ હોટલમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img